આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે સાથો સાથ તાપમાન યથાવત રહેવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે,રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગની વધુ એક આગાહી સામે આવી છે. આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ કેવું રહેશે સાથો સાથ તાપમાન યથાવત રહેવાની પણ વાત કરી છે. અત્યારે તાપમાન વધવાની શક્યતાઓ નહીંવત હોવાનું જણાવ્યું છે,રાજ્યના કેટલાક વિસ્તારમાં એક થી બે ડિગ્રી જેટલું તાપમાન વધવાની શક્યતા છે. હાલ દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ દિશા તરફથી પવનો ફુકાશે તેમજ જમીની વિસ્તાર પર પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનોની ગતિ રહેશે. જેના કારણે વાતાવરણમાં પલટો આવશે. અરબ સાગર તરફથી આવતા પવનોના કારણે તાપમાનમાં વધવાની શક્યતા નહીવત રહેલી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
ગરમીથી બચવાના ઉપચાર
1-લાંબા સમય સુધી તડકામાં બહાર જવાનું ટાળો દેશમાં ચાલી રહેલી ગરમીના મોજાથી બચવા માટે સૂર્ય સાથે સીધો સંપર્ક ટાળો. ,
2-સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાનું ટાળો...
3-જમતી વખતે રાખો સ્વચ્છતાનું ધ્યાન...
4-વધુ પ્રવાહી વસ્તુઓનું સેવન કરો...
5-એક સમયે વધારે ખાવાનું ટાળો...
6-આરામદાયક કપડાં પહેરો...
7-મસાલેદાર ખોરાક ન ખાવો
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology