bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સુરત લોકસભાના ઉમેદવાર કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ થતા કોંગ્રેસ ને વધુ એક ઝટકો લાગીયો છે... 

કોંગ્રેસને સુરત લોકસભાની બેઠક પરથી મોટો આંચકો મળ્યો છે, ચૂંટણી લડાય તે પહેલા જ કોંગ્રેસના ઉમેદવાર કે જેઓ ટેકેદારો સંપર્ક વિહોણા બન્યા હોવાના કારણે ચર્ચામાં હતા તેમનું ઉમેદવારી પત્ર રદ થઈ ગયું છે. ભાજપની ફરિયાદ બાદ કોંગ્રેસ ઉમેદવારનાં તમામ 4 ટેકેદારો ગાયબ થયા હતા. ટેકેદારોને હાજર કરવા કલેક્ટરે રવિવારે સવાર સુધી સમય આપ્યો હતો. ટેકેદારો સંપર્ક વિહોણા થતા કોંગ્રેસ ઉમેદવાર નિલેષ કુંભામીની ઉમેદવારી રદ્દ કરાઈ હતી.