થરાદ તાલુકામાં ૧૧૪ જેટલા સસ્તા અનાજની દુકાનદારો દ્વારા ગરીબ માણસોને પૂરતું અનાજ પહોંચતું નથી ને અને સસ્તા અનાજની દુકાનોનો એસોસિયન ધરાવે છે જેમાં આ સિંહ રાશીનો વહીવટ કરતો માણસ એસોસિએસન ધરાવે છે. જ્યારે મિડીયાએ ગરીબોને અનાજ અપાવવા દુકાનદારોની મુલાકાત લીધી ત્યારે દુકાનદારોના મુખે એવું સાંભળવામાં આવ્યું છે કે દર વર્ષે એસોસિયનમાં વહીવટ કરવામાં આવે છે જ્યારે આ સિંહ રાશિ નામનો એસોસિયનના પ્રમુખ ભાજપના મોટા માથામાં ગણતરી થતી હોય છે ત્યારે અનાજની દુકાનદારો રાતના કાળોકારોબાર કરતા રાતના સમયમાં રાજસ્થાનથી આવતા લખમા રામ, ઓસીઓ, અલ્પેશ વાણીયા આ ઈસ્મો રાતના સમયમાં 11, થી 12અને 3 થી 4 વાગ્યાના અરસામાં બોલેરો કેમ્પર બોલેરો પીકપ ડાલા દ્વારા ચોખા અને ઘઉંનો ભરીને નીકળી જતા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે દુકાનદારોને બહારથી આવતા ઇસમો ઉપર સરકારી તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી અને આ એસોસિયેશનના પ્રમુખ દબંગગીરી કરે છે કાયદા પોતાના ઘરના હોય ડરના હોય તેવી રીતે વતૅન કરે છે ત્યારે આ અનાજનો વહિવટ કરનાર મુખ્ય વ્યક્તિને રાજકારણનો હાથ હોવાથી કોઈનો ડર નથી એવું જણાવે છે ત્યારે આ જોઈને એવું લાગી રહ્યું છે કે આટલો બધો કાળો કારોબાર કરવા છતાં કોઈ નામ લેતું નથી તો આ સિંહ રાશી ના પ્રમુખ ઉપર કોણ કાર્યવાહી કરશે અને કયા અધિકારી કરશે એવું થરાદ પંથકમાં લોક મુખે ચર્ચાઈ રહ્યું છે
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology