bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ઉપલેટાના ભીમોરા ગામમાં માતાએ ૯ મહિનાની પુત્રીને એસીડ પીવડાવી, પોતે પણ કર્યો આપઘાત.....

રાજકોટના ઉપલેટામાં હૈયું હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. ઉપલેટા ભીમોરા ગમે ઘર્કાન્કાસમાં માતાએ પોતાની ૯ મહિનાની દીકરીને એસીડ પીવડાવ્યું અને પોતે પણ કર્યું આપઘાત. ઘટનામાં સારવાર દરમ્યાન માતાનું મોત થયું હતું. પુત્રીની હાલ સારવાર ચાલી રહી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. 
ઉપલેટાના ભીમોરા ગામનો આ બનાવ છે. જેમાં પતિએ પત્ની વિરુદ્ધ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. જોકે, કેમ આપઘાત કર્યો તે કારણ હજુ અકબંધ છે. પોલીસે મૃતક મહિલા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.