રાજકોટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જુના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલી એક ઈલેક્ટ્રોનિકની દુકાનમાં મોડી રાત્રે લાગી હતી આગ. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે .
આગની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આગ પર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી, આગ લાગવાને કારણે માલસામાન બળીને ખાખ થતા લાખો રૂપિયાનું નુકશાન થયું છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology