bs9tvlive@gmail.com

06-April-2025 , Sunday

રાજકોટમાં ભ્રષ્ટ અધિકારીને ત્યાં એસઆઈટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે....

રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠીયાની ઓફિસ ખાતે એસીબીની તપાસ ભ્રષ્ટ સાગઠીયાની ઓફિસમાંથી કરોડોનો રૂપિયાની રોકડ રકમ મળી આવી,ભ્રષ્ટ સાગઠીયાની ઓફિસમાંથી કરોડોનો રૂપિયાની રોકડ રકમ મળી આવી  રોકડ રકમ ઉપરાંત એક કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું હતું  150 ફૂટ રિંગરોડ પર આવેલ સાગઠીયાની ઓફિસનું સીલ ખુલતા  SIT એ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન એસઆઈટીને  રૂપિયા 5 કરોડની રોકડ રકમ હાથ લાગી રે તપાસમાં હજુ પણ ખુલાસા થાય તેવી શક્યતાઓ છે....