bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સુરતના પાલી ગામમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે, જેમાં 8 લોકો દટાયા...

રાજ્યમાં દૂર્ઘટનાનો જાણે સિલસિલો જામ્યો હોય તેમ વળી એક દૂર્ઘટીત ઘટના અંગે સમાચાર સામે આવી રહ્યાં છે. સુરતના પાલી ગામમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. જેમાં 8 લોકો દટાયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.આપને જણાવી દઈએ કે, આ બિલ્ડિંગ 2016માં બનાવવામાં આવી હતી. જે 8 વર્ષમાં જ ધરાશાયી થતાં બાંધકામ સામે સવાલો ઉભા થઈ રહ્યાં છે