bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

કમોસમી વરસાદથી થયેલા નુકસાનની ખેડૂતોને વળતર આપવાની જાહેરાત...

કમોસમી વરસાદથી થયેલા નુક્શાનીના વળતરને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. માર્ચ અને મેં 2024 માં થયેલા કમોસમી વરસાદની સહાય ચુકવવાની શરૂઆત કરાઇ છે. 

માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા,ખેડા અને અરવલ્લીના 9674 ખેડૂતો સહાય ચૂકવાશે. મે 2024માં નર્મદા સુરત અને વલસાડ જિલ્લાના 1369 ખેડૂતોને સહાય ચૂકવાશે. SDRF ના નોમ્સ પ્રમાણે સહાય ચુકવવામાં આવશે.