સુરતના પાલીગામમાં અચાનક 6 માળનું મકાન ધસી પડતાં અનેક લોકો દબાયા હતા. રેસ્ક્યૂ ઓપરેશનમાં અત્યાર સુધી 5 લોકોના મૃતદેહને બહાર કઢાયા છે. અચાનક 6 માળનું મકાન ધસી પડતાં અનેક લોકો દબાયા હતા. જેમાં ગઈકાલે મોડી સાંજે શરૂ કરાયેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં અત્યાર સુધી 5 મૃતદેહને બહાર કઢાયા છે. જેમાં 4 પુરુષ અને 1 મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. અત્રે જણાવીએ કે, શનિવારે સાંજે દુર્ઘટના બન્યા બાદ સુરક્ષાને લઇ અનેક સવાલો ઉઠ્યા છે.
.2016માં બનેલી ઇમારત 8 વર્ષમાં જ ધરાશાયી થતાં અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે ધરાશાયી થયેલી ઇમારત ગેરકાયદે હોવાના આરોપ લાગ્યા છે. જોકે આ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યા છે તેને હાલ બંધ કરી દેવામાં આવ્યા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology