bs9tvlive@gmail.com

06-April-2025 , Sunday

આઝાદીના લડવૈયાઓના પરિધાનમાં જોવા મળ્યા નાગરિકો...  

આઝાદીના લડવૈયાઓના પરિધાનમાં આવેલા નાગરિકો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને શ્રી પેડ્રો ચાંચેઝના કાફલાના માર્ગમાં જોવા મળ્યા હતા. 

જેમાં ભારત માતા, લક્ષ્મીબાઇ, ગાંધીજી, સરદાર પટેલ, ભગતસિંહ, સુખદેવ, સુભાષબાબુ સહિત બજરંગ બલીના પરિવેશમાં પણ નાગરિકો જોવા મળ્યા હતા.