હીટવેવને લીધે ગુજરાતનો 80 ટકા વધુ વિસ્તાર અગનભઠ્ઠીમાં ફેરવાયો છે. હજુ એક સપ્તાહ સુધી કાળઝાળ ગરમીથી રાહત મળે તેવા કોઈ સંકેત નહીં.. હજુ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો થઈ શકે તેવી આગાહી છે. કચ્છ-સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ તો ચાર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ, તો દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને ગીર સોમનાથમાં ગરમીનું યલો એલર્ટ છે. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ છે. જેમા બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીનો સમાવેશ થાય છે. રાજ્યમાં આગામી 5 દિવસ (heatwave) ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વિભાગના (weather department forecast) જણાવ્યા મુજબ, 24 કલાક માટે અમદાવાદ (red alert in Ahmedabad) અને ગાંધીનગરમાં રેડ એલર્ટ (red alert in Gandhinagar) રહેશે. અમદાવાદ, ગાંધીનગર 46 ડિગ્રી સૌથી વધી તાપમાન રહ્યું છે. દીવ, ભાવનગર, કચ્છ, બોટાદ, સુરેન્દ્રનગર હિટવેવ વધુ રહેશે. વડોદરા અને છોટા ઉદેપુર હિટવેવ રહેશે. 100 વર્ષમાં વર્ષ 2016માં 20 મે અમદાવાદનું 48 ડિગ્રી તાપમાન રહ્યું હતું.વર્ષ 2016 બાદ શહેરમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં 46.6 ડિગ્રી નોંધાઇ હતી. રાજ્યના મોટાભાગના જિલ્લામાં 45ને પાર તાપમાન પહોંચ્યું છે. હવામાન વિભાગે પણ ગરમીન લઇને પાંચ જિલ્લામાં રેડ એલર્ટ તો અન્ય 20 જિલ્લામાં યલો એલર્ટ (yellow alert) આપ્યું છે.
અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી . ગરમીને લઈને આગામી કેટલાંક દિવસો સુધી હીટવેવની આગાહી પણ કરવામાં આવી . તો, રાજ્યની જનતાને હીટવેવથી બચવા માટે ગાઈડલાઇન પણ જાહેર કરવામાં આવી તો ગરમીથી ચિંતિત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને અપીલ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમા હિટવેવને લઇ ટ્વિટર પર પોસ્ટ કર્યું છે. સીએમ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરતાં ગુજરાતની જનતાને સંબોધીને કહેવામાં આવ્યું છે કે આપણે બધા હાલ આકરા તડકા અને અતિશય ગરમીનો અનુભવ કરી રહ્યા છીએ. હવામાન વિભાગે પણ હીટવેવ સાથે તાપમાન હજુ વધુ ઊંચું જવાની આગાહી કરી . સીએમ પટેલે વધુમાં લખ્યું આ આકરા તડકામાં સૌની આરોગ્ય સલામતી જળવાય અને હીટ વેવની અસરોથી લોકોને બચાવી શકાય તે માટેનું આયોજન પણ રાજ્ય સરકાર સંબંધિત વિભાગો સાથે કરી રહી CM ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું છે કે ‘સાવચેતી એ જ સલામતી’ એવા અભિગમ સાથે આપણે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે. આપ સૌને મારો ખાસ અનુરોધ છે કે, તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળવાનું જણાવ્યું
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology