bs9tvlive@gmail.com

06-April-2025 , Sunday

કર્ણાટકના છાવ નૃત્ય રજૂ કરી કલાકારોએ જમાવ્યું આકર્ષણ...   

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને સ્પેના પ્રધાનમંત્રી શ્રી પેડ્રો સાંચેજને આવકારવા માટે એરપોર્ટથી ટાટા ફેક્ટરી ઉપર ભારે ભીડ એકત્ર થતી જોવા મળી રહી છે. એમાંય સ્થાનિક કલાકારો દ્વારા રજૂ થતાં કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું હતું. 

વડોદરાના સાત કલાકારોના એક વૃંદે કર્ણાટકનું છાવ નૃત્ય રજૂ કર્યું હતું. દક્ષિણ ભારતના આ નૃત્ય અને તેની સાથે સંગીતે ઉપસ્થિતોમાં આકર્ષણ જમાવ્યું હતું.