bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અરવિંદ કેજરીવાલને 15 એપ્રિલ સુધી જેલમાં મોકલવામાં આવ્યા, EDએ કોર્ટ પાસે રિમાન્ડની માંગણી કરી નહીં..

એક્સાઇઝ પોલિસી મામલામાં કથિત મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવવામાં આવેલા આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓનો અંત આવવાના સંકેત દેખાઈ રહ્યા નથી. રાઉઝ એવન્યુ કોર્ટે હવે તેને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. આ પછી કેજરીવાલને કોર્ટથી સીધા તિહાર જેલમાં લઈ જવામાં આવી રહ્યા છે.