bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામણ 23 જુલાઈએ સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે....

મધ્યમ વર્ગને આ સામાન્ય બજેટમાં મોટી ભેટની અપેક્ષા છે. નોકરી કરતા લોકો આવકવેરાના સ્લેબમાં ફેરફારની અપેક્ષા રાખી રહ્યા છે. આ સિવાય બજેટમાં મહિલાઓ અને લાભાર્થી વર્ગ માટે ઘણી મોટી ભેટો પણ મળી શકે છે.કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામણ એક મોટો રેકોર્ડ તોડવા જઈ રહ્યાં છે. તેઓ સતત 7મી વાર સામાન્ય બજેટ રજૂ કરનારા પહેલા નાણા મંત્રી બનશે, અત્યાર સુધી સૌથી વધારે બજેટ રજૂ કરવાનો રેકોર્ડ મોરારજી દેસાઈને નામે હતો પરંતુ નિર્મલા સીતારામણ તે રેકોર્ડ તોડી નાખશે.નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની નવી સરકાર હેઠળનું પ્રથમ સામાન્ય બજેટ 23 જુલાઈએ રજૂ કરવામાં આવશે. આ દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ રજૂ કરશે.નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની નવી સરકાર હેઠળનું પ્રથમ સામાન્ય બજેટ 23 જુલાઈએ રજૂ કરવામાં આવશે. આ દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ રજૂ કરશે.નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની નવી સરકાર હેઠળનું પ્રથમ સામાન્ય બજેટ 23 જુલાઈએ રજૂ કરવામાં આવશે. આ દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ રજૂ કરશે.