bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સોના ચાંદીમાં મંદી હોવા છતાં ભાવ વધારો જાણો કેટલું સસ્તું થયું...

આજે સવારે 10.55 વાગ્યે એમસીએક્સ પર જૂનના વાયદાનું સોનું 0.13 ટકાના ઘટાડા સાથે 66,570 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ મેના વાયદાનું ચાંદી 0.22 ટકાના ઘટાડા સાથે 74,756 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

હોળીના તહેવાર બાદ સોના-ચાંદી રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યા છે. આ ઘટાડા છતાય સોનાની કિંમતમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીમાં હવે રિવર્સ ગિયરની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આજે સવારે 10.55 વાગ્યે એમસીએક્સ પર જૂનના વાયદાનું સોનું 0.13 ટકાના ઘટાડા સાથે 66,570 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ મેના વાયદાનું ચાંદી 0.22 ટકાના ઘટાડા સાથે 74,756 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે દબાણ જોવા મળ્યા બાદ સ્થાનિક સ્તરે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. સ્થાનિક બજાર હોય કે વૈશ્વિક બજાર, 21 માર્ચ 2024ના રોજ સોનાએ નવો રેકોર્ડ નોંધાવ્યો છે. એમસીએક્સ પર સોનું તેજી સાથે 66,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે તેની નવી ઊંચાઈએ પહોંચી ગયું છે.

સોના-ચાંદીની કિંમત