bs9tvlive@gmail.com

06-April-2025 , Sunday

PM મોદીની જાહેરાત- DRDOનું મિશન દિવ્યસ્ત્ર સફળ, આ મિશનમાં શું હતું ખાસ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે એક મોટી જાહેરાત કરી અને કહ્યું કે DRDOનું મિશન દિવ્યસ્ત્ર સફળ રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આની જાહેરાત કરી હતી. આ પહેલા ન્યૂઝ18 એ સૌથી પહેલા તમને આ માહિતી આપી હતી કે પીએમ મોદી અડધા કલાકમાં કંઈક મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે.