bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

બેંગલુરુ રામેશ્વરમ કેફે બ્લાસ્ટમાં મોટી કાર્યવાહી, NIAના હાથે 2 આરોપી ઝડપાયા, માસ્ટરમાઇન્ડની પણ ધરપકડ....

બેંગલુરુના રામેશ્વરમ કેફેમાં થયેલા બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. NIAએ બેંગલુરુમાં રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં મુખ્ય કાવતરાખોર સહિત બે આરોપીની ધરપકડ કરી છે. આ વાતની માહિતી એક અધિકારી એ આપી છે