નોઈડા. ગ્રેટર નોઈડામાં એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને બાદમાં ફાયર બ્રિગેડે બુઝાવી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, ફાયર વિભાગે કહ્યું કે રાહતની વાત છે કે અત્યાર સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી.રેસ્ટોરન્ટમાં આગની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology