લેડી ડોક્ટરની દુષ્કર્મ અને હત્યાને કારણે બંગાળમાં મોટી બબાલ મચી છે. આ મુદ્દે ડોક્ટરો હડતાળ પર છે. આ મુદ્દે હવે સીએમ મમતા બેનરજી પણ એક્ટિવ મોડમાં છે. સોમવારે મમતા બેનરજી પીડિતાના ઘેર પહોંચ્યાં હતા અને તેમના માતાપિતાને મળીને સાંત્વના પાઠવી હતી. પરિવારની મુલાકાત બાદ બેનરજીએ એવું કહ્યું કે પોલીસે રવિવાર સુધીમાં કેસ સોલ્વ કરવાનું સ્પસ્ટ કહેવાયું છે નહીંતર તેઓ આ કેસની તપાસ સીબીઆઈને સોંપી દેશે.
શુક્રવારે રાતે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજના ત્રીજા માળે સેમિનાર હોલની અંદર શુક્રવારે સવારે એક તાલીમાર્થી મહિલા ડૉક્ટર રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. તે મેડિકલ કોલેજમાં જ પીજીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલા ડોક્ટરના શરીરના ઘણા ભાગો પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. તેની આંખો અને મોં બંનેમાંથી લોહી વહી રહ્યું હતું, તેના ચહેરા પર ઇજાઓ અને નખ હતા. પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાંથી પણ લોહી નીકળતું હતું. તેના પેટ, ડાબા પગ, ગરદન, જમણા હાથ અને નાની આંગળી અને હોઠ પર પણ ઈજાઓ થઈ હતી. તેના ગળાનું હાડકું પણ તૂટેલું જોવા મળ્યું હતું.
PauseUnmut Fullscreen

ADVERTISEMENT

વધુ વાંચો : આ નરાધમ ! સુતેલી લેડી ડોક્ટરનું ગળું દબાવીને મોડે સુધી કર્યો રેપ, કાળજું કંપાવતો કાંડ
કોલકાતાની એક મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડોક્ટરના અતિ ઘાતકી રેપ અને મર્ડરનો બનાવ બન્યો છે. પોલીસ અધિકારીએ કહ્યું કે પુરાવા છે કે ડોક્ટર જ્યારે હોસ્પિટલના સેમિનાર હોલમાં સુઈ રહ્યાં હતા ત્યારે આરોપી સંજય રોય ત્યાં આવ્યો હતો. ડોક્ટરે પ્રતિકાર કર્યો હતો પરંતુ આરોપીએ તેને ગૂંગળાવી મારી. ડોક્ટર મરી ગઈ છે કે નહીં તે જાણવા માટે સંજય રોતે તેમને ફરી ગૂંગળાવી નાખ્યાં હતા. એવી પણ સંભાવના છે કે મર્ડર બાદ આરોપીએ ડોક્ટરનો મોડે સુધી રેપ કર્યો હતો. શુક્રવારે રાતે આ ઘટના બની હતી. પોલીસ અધિકારીએ એવું પણ કહ્યું કે સંજોગો એવું સૂચવે છે કે આરોપએ પહેલા ડોક્ટરની હત્યા કરી હતી ત્યાર બાદ રેપ કર્યો હતો. આરોપી સંજય રોય હોસ્પિટલમાં બેરોકટોક આવી શકતો હતો. શુક્રવારે રાતે તે સેમીનાર હોલમાં આવ્યો હતો અને ડોક્ટરની એકલતાનો લાભ લઈને ભયાનક કૃત્ય કર્યું હતું.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology