શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળોને બે-ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન બંને તરફથી ગોળીબાર થયો હતો અને એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો હતો. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology