bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાહુલ ગાંધી રાયબરેલી પહોંચ્યા, ટૂંક સમયમાં જ ઉમેદવારી પત્ર ભરશે..

રાયબરેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને લઈને સસ્પેન્સ સમાપ્ત થઈ ગયું છે. રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે. રાહુલ રાયબરેલી પહોંચી ગયા છે. તેઓ ટૂંક સમયમાં ઉમેદવારી પત્ર ભરશે. રાહુલ સાથે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર રહેશે.