bs9tvlive@gmail.com
દિલ્હીના પંડિત પંત માર્ગ સ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં આગ લાગવાના સમાચાર છે. ફાયર બ્રિગેડની ગાડીઓએ ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.