T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતીને ભારતીય ક્રિકેટ ટીમ આખરે સ્વદેશ પરત ફરી છે. બાર્બાડોસના મેદાન પર ફાઈનલ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ત્યાં આવેલા ચક્રવાતી તોફાનના કારણે તરત જ નીકળી શકી ન હતી. ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ બાર્બાડોસથી એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ દ્વારા દિલ્હી પહોંચ્યા બાદ સીધા જ હોટલ જવા રવાના થઈ ગયા હતા. હવે તમામ ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે પીએમ આવાસ પર પહોંચ્યા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology