bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

'ચિઠ્ઠી આયી હૈ'ના ગાયક પંકજ ઉધાસે દુનિયાને અલવિદા કહી 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા... 

પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. ગઝલની દુનિયાનું મોટું નામ પંકજના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ છે. તેણે પોતાની કારકિર્દીમાં એક કરતા વધુ ગીતો આપ્યા. નામ ચિઠ્ઠી આયી હૈ ફિલ્મની ગઝલ આજે પણ યાદ છે. પોતાની ગઝલો અને મધુર અવાજને લઇને તેઓ લાખ્ખો દિલો પર રાજ કરતા હતા.